લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.
  • A$30$
  • B$50$
  • C$80$
  • D$60$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

Points of equilibrium of the spring will be when no force acts on it.

\(k x=\left(m_1+m_2\right) g\)

\(x=\frac{\left(m_1+m_2\right) g}{k}\)

The new equilibrium position which will be the mean position of \(S.H.M.\) will be simply \(\frac{m_2 g}{k}\)

New amplitude will be maximum displacement from \(\frac{m_2 g}{k}\) which is :

\(A=\frac{\left(m_1+m_2\right) g}{k}-\frac{m_2 g}{k}\)

or \(A=\frac{m_1 g}{k}\)

or \(A=\frac{1 \times 10}{12.5}\)

or \(A=\frac{4}{5} \,m\)

\(\therefore A=0.8 \,m\) or \(80 \,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણ સરળ આવર્તગતિ $(SHM)$ કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર કંપવિસ્તાર કરતાં અડધું હોય ત્યારે કણની સ્થિતિઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર $........$ થશે.
    View Solution
  • 2
    અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ $\omega  = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $k$ બળ અચળાંક, $m$ દોલનોનું દળ અને $r$ અવમંદિત અચળાંક છે. જો $\frac{{{r^2}}}{{mk}}$ નો ગુણોત્તર $8\%$ મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    $M$ દળ ધરાવતો માણસ એક $L$ લંબાઈના અને $\theta_0$ કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર $l\, ( l < < L)$ જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે?
    View Solution
  • 4
    $m$ દળ અને $A $ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ બ્લોક $\rho $ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો તેને સમતોલન સ્થાનથી સહેજ શિરોલંબ સ્થાનાંતરિત કરાવતા તે $T$ આવર્તકાળથી દોલન કરે, તો ....... 
    View Solution
  • 5
    $ x = - A $ અને $ x = + A $ વચ્ચે એક કણ સરળ આવર્તગતિ કરે છે. $0$ થી $ \frac{A}{2} $ જવા માટે લાગતો સમય $ {T_1} $ અને $ \frac{A}{{2\;}} $ થી $A$ જવા માટે લાગતો સમય $ {T_2} $ હોય તો
    View Solution
  • 6
    સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છે 
    View Solution
  • 7
    એક સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં સરળ આવર્ત ગતિ કરે છે. જેની કોણીય આવૃત્તિ $\omega$ છે. આ પ્લેટફોર્મ પર સિક્કો મૂકેલો છે. દોલનનો કંપવિસ્તાર સમય સાથે વધતો જ હોય તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં સિક્કા સૌ પહેલાં પ્લેટફોર્મ પરથી નીચે પડી જશે ?
    View Solution
  • 8
    $L$ લંબાઇ , $A$ આડછેદ અને $Y$ યંગ મોડયુલસ ધરાવતા તારને લટકાવીને નીચે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ને  જોડવામાં આવે છે.સ્પ્રિંગ  સાથે $m$ દળ લટકાવીને દોલનો કરાવતાં આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 9
    બે એક સરખી સ્પ્રિંગને બળ અચળાંક $73.5 \,Nm ^{-1}$ જેટલો સરખો જ છે. આકૃતિ $1$ , આકૃતિ $2$ અને આકૃતિ $3$ દ્વારા દર્શાવેલ સ્થિતિમાં તેની લંબાઈમાં વધારો કેટલો થશે ? $\left(g=9.8 \,ms ^{-2}\right)$
    View Solution
  • 10
    $0.5\, {kg}$ દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર $5\, {cm}$ અને આવર્તકાળ $(T)$ $0.2\, {s}$ છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને $t=\frac{T}{4}\;sec$ સમયે પદાર્થની સ્થિતિઉર્જા ($J$ માં) કેટલી હશે?

    દોલનની શરૂઆતની કળા શૂન્ય છે તેમ ધારો. 

    View Solution