Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દ્રવ્યમાન તથા $v $ વેગથી ગતિ કરતા $\alpha $ કણને $Ze$ જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ $m$ પર કેવી રીતે આધાર રાખે છે?
દ્વિ આયનીય $Li$ અણુ તેની ધરા અવસ્થા$(n = 1)$ માંથી $n = 3$ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તેની વર્ણપટ્ટ રેખાની તરંગલંબાઈ ${\lambda _{32}},{\lambda _{31}}$ અને ${\lambda _{21}}$ મુજબ આપવામાં આવે છે. તો ${\lambda _{32}}/{\lambda _{31}}$ અને ${\lambda _{21}}/{\lambda _{31}}$ નો ગુણોત્તર અનુક્રમે કેટલો મળે?
$Pt^{78} $ ના ક્ષ કિરણ વર્ણપટની $L_\alpha$ રેખાની તરંગ લંબાઈ $1.32 \,Å$ છે. અન્ય અજ્ઞાત ઘટકના ક્ષ કિરણ વર્ણપટમાં $L_\alpha$ રેખાની તરંગ લંબાઈ $4.17\, Å$ છે. જો $L_\alpha$ રેખા માટે સ્ક્રીનીગ અચળાંક $7.4$ હોય તો અજ્ઞાત ઘટકનો પરમાણ્વિય આંક ......છે.
ચોક્કસ અણુના $A, B, C$ ઉર્જા સ્તરો માટે વધતી ઊર્જાના મૂલ્યો ${E_A} < {E_B} < {E_C}$ છે. જો ${\lambda _1},\;{\lambda _2},\;{\lambda _3}$ અનુક્રમે $C$ થી $B, \;B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રાતિ દરમિયાન ઉત્સર્જન થતી તરંગલંબાઇ હોય, તો કયું વિધાન સાચું થાય?
એક્ હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે $\mathrm{n}=2$ થી $\mathrm{n}=1$ માં સંકાંતિ થાય ત્યારે $3 \times 10^{15} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. $\mathrm{n}=3$ થી $\mathrm{n}=1$ માં થતી સંકાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ $\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}$ મળે છે, જ્યાં $x=$______છે.