Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${AgCl}$ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે જ્યારે જ્યારે અષ્ટફલકીય સવર્ગ સંયોજનનો એક મોલ પ્રમાણસુચક સૂત્ર ${CrCl}_{3} \cdot 3 {NH}_{3} \cdot 3 {H}_{2} {O}$ સાથે વધુ સિલ્વર નાઈટ્રેટની સાથે પ્રક્રિયા આપે છે. ધાતુ આયનની દ્વીતીય વેલેન્સીને સંતોષતા ક્લોરાઇડ આયનોની સંખ્યા $......$ છે.
$CoCl _{3} \cdot 4 NH _{3}, NiCl _{2} \cdot 6 H _{2} O$ અને $PtCl _{4} \cdot 2 HCl$ પૈકી કે જેની વધુ પડતા $AgNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે $2\,moles$ $AgCl$ આપે છે. તે સંકીર્ણની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $.....\,B.M.$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
$\left[ Co \left( H _2 O \right)_6\right] Cl _2$ અને $\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો વચ્ચેનો તફાવત $......$ છે.
$100\, mL$ $0.1\, M$ $CoCl_3.6H_2O$ ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા $AgNO_3$ સાથે પ્રકિયા કરતા $1.2 \times 10^{22}$ આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?