$[Pt(NH_3)_2Cl_2]$માં,$pt - Cl$ ની બંધલંબાઈ $2 \,\overset{o}{\mathop{A}}\,$ અને $Cl-Cl$ અંતર $2.88 \,\overset{o}{\mathop{A}}\,$ છે, પછી સંયોજન .....? 
Advanced
Download our app for free and get startedPlay store
c
The complex $\left[\operatorname{Pt}\left(N H_{3}\right)_{2} C l_{2}\right], p t-C l$ has square planar geometry.
The isomer will be trans if the distance between two chlorine atoms is twice
the $C - Cl$ bond length.

The isomer will be cis if the distance between two chlorine atoms is less than twice the $C - Cl$ bond length. This is the case in the given complex as $2.8 A<2 \times$ $2 A$
Thus the given complex is cis square planar complex.
Hence, the correct option is $C$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન :$N(CH_3)_3$ કરતાં $NF_3$ એ નિર્બળ લીગાન્ડ છે.

    કારણ : $NF_3$ આયનીકરણ કરતાં $F^-$ આયનો જલીય દ્રાવણ આપે છે.

    View Solution
  • 2
    $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ નું સાચું $IUPAC$ નામ શોધો.
    View Solution
  • 3
    $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{NiCl}_4\right]^{2-}$ સંકીર્ણ આયનોમાં અયુગ્મિત ઈલેક્ટ્રોન ની કુલ સંખ્યા. . . . . .છે.
    View Solution
  • 4
    $[Fe(H_2O)_6]^{3+}, [Fe(CN)_6]^{3-}, [Fe(C_2O_4)_3]^{3-}$ અને $[FeCl_6]^3$ સંકીર્ણમાં વધુ સ્થિરતા ધરાવતું કયું છે?
    View Solution
  • 5
    નીચે આપેલાને ધ્યાનમાં લેતા, સાચા વિધાનો શોધો.

    $(A)$ ઈથેન$-1$, $2 -$ ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે.

    $(B)$ કાયોલાઈટની હાજરી માં અલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક અલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે. 

    $(C)$ સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે.

    $(D)$ વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે.

    $(E)$ $EDTA$ સંકીર્ણો સાથે $\mathrm{Ca}^{2+}$ અને $\mathrm{Mg}^{2+}$ ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    સંકીર્ણો $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ માટે નીચેના માંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન ખોટુું છે?
    View Solution
  • 8
    ${\left[ {Mn{{\left( {{H_2}O} \right)}_6}} \right]^{2 + }}$ આયન દ્વારા પ્રદર્શિત ચુંબકત્વનો પ્રકાર કયો છે?
    View Solution
  • 9
    $[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું નામ પસંદ કરો ?
    View Solution
  • 10
    અચળ $ HCl $  ના વધારાના આધારે $CoC{l_2}$ ની જલીય દ્રાવણ કોની રચનાના કારણે વાદળી થઈ જાય છે.
    View Solution