લીસી અને કણીકામય અંતઃકોષરસજાળમાં તફાવત એ છે કે
  • A
    કણીકામય અંતઃકોષરસજાળ પર રીબોઝોમ હોય
  • B
    લીસી અંતઃકોષરસજાળ પર રીબોઝોમ હોય
  • C
    લીસી અંત:કોષરસજાળ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે.
  • Dબને $F_1$ કણો ધરાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંત:કોષરસ જાળમાં આવેલ બેવડાં પડની કોથળી જેવી નલિકા:
    View Solution
  • 2
    ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.
    View Solution
  • 3
    ......માં જળવિભાજન કરતા ઉત્સેચકોનો સંગ્રહ થાય છે.
    View Solution
  • 4
    સંગત જોડ અલગ પાડોઃ
    View Solution
  • 5
    પોલિઝોમ એ .......ની શૃંખલા છે.
    View Solution
  • 6
    જો સેન્ટ્રોમિયર (રંગસૂત્ર કેન્દ્ર), મધ્ય કરતાં સહેજ ઉપર હોય અને બે ભુજાઓ અસમાન હોય, તો આવા રંગસૂત્રને .......કહે છે.
    View Solution
  • 7
    કોષની મુક્ત સપાટી પર આવેલ અંગિકા :
    View Solution
  • 8
    $S -$ વિધાન : સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.

    $R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.

    View Solution
  • 9
    અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :
    View Solution
  • 10
    કોષનો નિયંત્રક કોણ છે?
    View Solution