Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરળ આવર્ત ગતિ કરતા કણ માટે કોઈ ચોક્ક્ચ સમયે સ્થાન, વેગ અને પ્રવેગનાં મૂલ્યો અનુક્મે $4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}$ અને $16 \mathrm{~ms}^{-2}$ છે. આ સમયે ગતિ માટે કંપવિસ્તાર $\sqrt{x} \mathrm{~m}$ છે જ્યાં $x$ ............ હશે.
સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા $E$ વડે આપવામાં આવે છે.. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટ નવી ઊર્જા. . . . . . .થશે.
$20 \,cm$ નાં સરખા કંપવિસ્તાર, સરખા આવર્તકાળ સાથે એક જ મધ્યબિંદુ આસપાસ એક જ રેખા પર બે કણ ગતિ કરે છે. જો તેમની વચ્ચેનું મહત્તમ અંતર $20 \,cm$ હોય, તો તેમની કળાનો તફાવત કેટલા રેડિયન જેટલો થશે ?
$L$ લંબાઇનો તાર છત પર બાંધેલ છે. બીજા છેડા પર $k$ બળઅચળાંક ઘરાવતી સ્પ્રિંગ સાથે બાંધેલ છે. $m$ દળનો પદાર્થ સ્પ્રિંગ સાથે બાંધેલ છે.તારનો આડછેદ $A$ અને યંગમોડયુલસ $Y$ છે. $m$ દળને ખેંચીને મૂકત કરતા સરળ આવર્તગતિનો આવર્તકાળ કેટલો થાય?
એક $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગને $A$ અને $B$ એમ બે ભાગમાં કાપવામાં આવે છે. જો લંબાઈ $l_{ A }$ અને $l_{ B }$ નો ગુણોત્તર $l_{ A }: l_{ B }=2: 3$ હોય તો, સ્પ્રિંગ $A$ નો સ્પ્રિંગ અચળાંક કેટલો થાય?