લીસ્ટ$-I$ ને લીસ્ટ$-II$ સાથે યોગ્ય રીતે જોડો.
  List $I$   List $II$
$I$ સોડિયમ જોડકા  $(A)$ દ્રશ્ય પ્રકાશ 
$II$ અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ  $(B)$ માઇક્રોવેવ
$III$ અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ $(C)$ રેડિયોવેવ
$IV$ હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ $(D)$ ક્ષ-કિરણ 
  • A$(I)-(A), (II)-(B), (III)-(B), (IV)-(C)$
  • B$(I)-(A), (II)-(B), (III)-(C ), (IV)-(C)$
  • C$(I)-(B), (II)-(A), (III)-(D), (IV)-(A)$
  • D$(I)-(D), (II)-(C), (III)-(A), (IV)-(B)$
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
d
The sodium spectrum is dominated by the bright doublet, which are known as the sodium \(D\) lines. The wavelength of these lines are around the range \(588.9\; n m\) and \(589.5 \;n m\). Now the wavelength of these sodium \(D\) lines falls under the wavelength range of the X rays in the spectrum. So we can say that the doublet of sodium belongs to the X rays.

Most of the hydrogen gas in the interstellar medium is in cold atomic form or in the molecular form. They emit a wavelength due to a slight energy change in the hydrogen atoms. This wavelength is \(21.1 cm\) and so it is called the \(21\;cm\) line radiation. This wavelength lies in the spectrum of the visible light. Hence the wavelength emitted by atomic hydrogen in interstellar space belongs to the visible light spectrum.

The difference in the energy of two close energy levels in a hydrogen atom is called lamb shift. The wavelength

corresponding to this difference in energy is around \(30 \;cm\). This is in the range of the microwaves.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમ્પિયરના સર્કિટલ નિયમનું મેક્સવેલનું સુધારેલ સ્વરૂપ .......
    View Solution
  • 2
    વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $1 V/m $ છે,વિદ્યુતક્ષેત્રની ઊર્જા ઘનતા કેટલી થાય?
    View Solution
  • 3
    વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઊર્જા ઘનતા શેના સાથે સંકળાયેલી છે?
    View Solution
  • 4
    $y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
    View Solution
  • 5
    એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ $z$ દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન $y$ દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?
    View Solution
  • 6
    સૂર્ય પરથી આવતા પ્રકાશમાં વિદ્યુતક્ષેત્રનું $ rms $ મૂલ્ય $720\, N\, C^{-1}$  છે. વિદ્યુતચુંબકીય તરંગોની સરેરાશ ઊર્જાઘનતા $= ...... J\, m^{-3} $
    View Solution
  • 7
    લીસ્ટ$-I$ ને લીસ્ટ$-II$ સાથે યોગ્ય રીતે જોડો.
      List $I$   List $II$
    $I$ સોડિયમ જોડકા  $(A)$ દ્રશ્ય પ્રકાશ 
    $II$ અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ  $(B)$ માઇક્રોવેવ
    $III$ અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ $(C)$ રેડિયોવેવ
    $IV$ હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ $(D)$ ક્ષ-કિરણ 
    View Solution
  • 8
    એક રડાર $2.25 \,V / m$ જેટલું વિદ્યુતક્ષેત્ર $\left( E _{ o }\right)$ અને $1.5 \times 10^{-8} \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર $\left( B _{0}\right)$ ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં $3 \,km$ દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને $t$ સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય ($\times 10^{-5}\,s$ માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ?
    View Solution
  • 9
    હર્ટ્ઝના પ્રયોગમાં સળિયાઓ ...... તરીકે વર્તેં છે.
    View Solution
  • 10
    એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.
    View Solution