| કોડ | લીસ્ટ $I$ | કોડ | લીસ્ટ $I$ |
| $(A)$ | $XeF_4$ | $(1)$ | ડીસ્ટટ્રેડઅષ્ટફલકીય |
| $(B)$ | $XeF_6$ | $(2)$ | ચતુષફલકીય |
| $(C)$ | $XeO_3$ | $(3)$ | સમતલીય ચોરસ |
| $(D)$ | $XeO_4$ | $(4)$ | ત્રિકોણીય |
| પિરમીડલ |
\(XeF_6 -\) ડીસ્ટોર્ટેંડ અષ્ટફલકીય
\(XeO_3 -\) ત્રિકોણીય પિરામીડલ
\(XeO_4 -\) ચતુષ્ફલકીય
વિધાન ($I$) : ઓક્સિજન સમૂહ $16$ નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) $- 2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.
વિધાન ($II$) : સમૂહ $16$ માં જેમ નીચે જઈએ તેમ $+4$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને $+6$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.