સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે તે કેટલીક વખત સફેદ ધૂમડાનુ વાદળ ઉત્પન્ન કરે છે. તે માટેની સમજૂતી એ છે કે ............
  • Aસાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડ હંમેશા પ્રબળ વાસ ધરાવતો $HCl$ વાયુ મુક્ત કરે છે 
  • Bહવામાંનો ઓક્સિજન છૂટા પડતા $HCl$ વાયુ સાથે ક્લોરીન વાયુનુ વાદળ બનાવે છે 
  • C$HCl$ ના હવામાંના ભેજ પ્રત્યેના પ્રબળ આકર્ષણને લીધે પ્રવાહી દ્રાવણના બુંદ બને છે જે વાદળયુક્ત ધુમાડા જેવુ દેખાય છે 
  • D
    પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણને લીધે સાંદ્ર હાઈડ્રો-ક્લોરિક એસિડ હવામાંના ભેજને પોતાની તરફ ખેંચે છે . આ ભેજ પાણીના બુંદ અને તેથી વાદળ બનાવે છે 
AIEEE 2003, Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(HCl\) is a gas.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સાઇડ સલ્ફર-સલ્ફર દ્વિબંધ ધરાવે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી શામાં બંધકોણ મહતમ છે?
    View Solution
  • 3
    નાઇટ્રોજન એ પ્રમાણમાં નિષ્ક્રિય તત્વ છે, કારણકે .........
    View Solution
  • 4
    હાઇપોફોસ્ફરસ એસિડનુ બંધારણીય સૂત્ર..........
    View Solution
  • 5
    ${PCl}_{5}$ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે:
    View Solution
  • 6
    સાંદ્ર $HNO_3$ ની આયોડીન સાથેની પ્રક્રિયાથી શું નિપજ મળશે?
    View Solution
  • 7
    નાઇટ્રોજનના ટ્રાયહેલાઈડમાથી ક્યો પદાર્થ સૌથી વધુ બેઝીક છે?
    View Solution
  • 8
    $CC{l_4},AlC{l_3},PC{l_4}$ અને $SiC{l_4}$ ને જળવિભાજન સરળતાના ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 9
    ઘન $Xe{F_6}$ નું અસ્તિત્વ નીચેનામાંથી કયા સ્વરૂપે હોય છે?
    View Solution
  • 10
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution