|
લીસ્ટ$- I$(સંતુલન) |
લીસ્ટ $-II$ (પ્રક્રિયા માટેની અવસ્થા) |
|
$P. A_{2(g)} + B_{2(g) }$ $\rightleftharpoons$ $ 2AB_(g) $ ઉષ્માશોષક |
$1.$ ઉંચા તાપમાને |
|
$Q. 2AB_{2(g)} + B_{2(g)} $ $\rightleftharpoons$ $ 2AB_{3(g)} $ ઉષ્માક્ષેપક |
$2.$ નીચા તાપમાને |
|
$R. 2AB_{3(g)} $ $\rightleftharpoons$ $ A_{2(g)} + 3B_{2(g) } $ ઉષ્માશોષક |
$3.$ ઉંચા તાપમાને $4. $ નીચા તાપમાને $5.$ દબાણ થી સ્વતંત્ર |
$2 NO _{( g )}+ O _{2}( g ) \rightleftarrows 2 NO _{2}( g )$
ઉપર થતી પ્રક્રિયા $1\, atm$ ના કુલ દબાણે સંતુલન અવસ્થામાં આવી. પ્રણાલીનું પૃથ્થકરણ દર્શાવે છે કે સંતુલને $0.6$ મોલ ઓકિસજન હાજર છ. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $......$ છે. (નજીકનો પૂર્ણાંક)
એક પ્રયોગ માં, $2.0$ મોલ $NOCl$ ને એક લિટરના ચંબુ (ફ્લાસ્ક) માં મૂકવામાં આવ્યુ અને $NO$ ની સાંદ્રતા, સંતુલન સ્થપાયા પછી, $0.4 mol / L$ પ્રાપ્ત થયેલી છે તો $30^{\circ} C$ એ સંતુલન અચળાંક............. $\times 10^{-4}$ છે.
$(I)\, CO_{2(g)} + H_2O_{(g)} $ $\rightleftharpoons$ $ CO_{2(g)} + H_{2(g)} ;\, k_1$
$(II) \,CH_{4(g)} + H_2O_{(g)} $ $\rightleftharpoons$ $ CO_{(g)} + 3H_{2(g)} ;\, k_2$
$(III) \,CH_{4(g)} + 2H_2O_{(g)} $ $\rightleftharpoons$ $ CO_{2(g)} + 4H_{2(g)} ; \,k_3$ તો તેમના સંતુલન અચળાંકો વચ્ચે સાચો સંબંધ........ છે.
$300\,K$ પર, ઓઝોન $50$ ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને $1\,atm$ દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(-)$ $........\,J\, mol ^{-1}$ (નજીકનો પૂર્ણાંક)
[આપેલ: $\ln 1.35=0.3$ અને $R =8.3 J K ^{-1} mol ^{-1}$ ]