$300 \,K$ એ એક મોલ $N_2$$O_4$$_{(g)}$ ને એક વાતા. હેઠળ બંધ પાત્રમાં લેવામાં આવે છે. જ્યારે તેને $600 \,K$ એ ગરમ કરવામાં આવે તો $N_2$$O_4$ $_{(g)}$ નું $20$$\%$ દળ $N$$O_2$ $_{(g)}$ માં વિઘટીત થાય પરિણામી દબાણ........વાતાવરણ?
Diffcult
Download our app for free and get started
b પ્રક્રિયા $N_2O_{4(g) } \rightleftharpoons 2NO_{2(g) }$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.0\, dm^3$ કદના પાત્રમાં $8$ મોલ $AB_3(g)$ વાયુ દાખલ કરવામાં આવ્યો છે. તે $2A{B_3}(g) \rightleftharpoons {A_2}(g) + 3{B_2}(g)$ તરીકે વિયોજન પામે છે. સંતુલને $2$ મોલ $A_2$ હાજર જોવા મળે છે.તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.
પ્રકિયા ${H_{2(g)}}\, + \,{I_{2(g)}}\, \rightleftharpoons 2H{I_{(g)}}$ માટે $440\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $50$ છે. જો પ્રક્રિયાની શરૂઆત $1\,L$ ની ફ્લાસ્કમાં $1$ મોલ $H_ 2$, $2$ મોલ $I_2$ અને $3$ મોલ $HI$ લઇને કરવામાં આવી હોય, તો $HI$ ની સંતુલન સાંદ્રતા .......... $M$ થશે.
પ્રકિયા ${P_{(g)}} + {\text{ }}3{Q_{(g)}}\, \rightleftharpoons \,\,4{R_{(g)}}$ માટે $P$ અને $Q$ ની શરૂઆતની સાંદ્રતા સમાન છે. જો $P$ અને $R$ ની સંતુલન સમયની સાંદ્રતાઓ સમાન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ..... થશે.
સંતુલન પ્રક્રિયા ${N_2}{O_4}$ $\rightleftharpoons$ $2N{O_{2(g)}}$ માટે ${N_2}{O_4}$ અને $N{O_2}$ ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $4.8 \times {10^{ - 2}}$ અને $1.2 \times {10^{ - 2}}\,mol\,litr{e^{ - 1}}$ છે. તો પ્રક્રિયા માટે ${K_c}$ નું મુલ્ય ......... થશે.
શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન $XY$ એ $T$ તાપમાને વિઘટન પામી વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ $10$ બાર છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ જણાવો