લંબચોરસ લૂપ $PQ$ જેની લંબાઈ $l$ અને અવરોધ $R\ \Omega$ છે અને તે $v$ વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. આ સેટઅપને કાગળની અંદર જતી દિશામાં રહેલ સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ત્રણ પ્રવાહો $I_1 , I_2$ અને $I$ ....
  • A$I_1=I_2=$$\frac{{Bvl}}{{6R}}$,$I=$$\frac{{Blv}}{R}$
  • B$I_1= -I_2=$$\frac{{Bvl}}{R}$,$I=$$2\frac{{Blv}}{R}$
  • C$I_1=I_2=$$\frac{{Bvl}}{{3R}}$,$I=$$\frac{{2Blv}}{{3R}}$
  • D$I_1=I_2=I=$$\frac{{Blv}}{R}$
AIEEE 2010, Diffcult
Download our app for free and get startedPlay store
c
Due to the movement of resistor \(R,\) an \(emf\) equal to \(B l v\) will be induced in it as shown in figure clearly,

\(I=I_{1}+I_{2}\)

\(\mathrm{Also}, I_{1}=I_{2}\)

Solving the circuit, we get

\(I_{1}=I_{2}=\frac{B l v}{3 R}\)

and \(I=2 I_{1}=\frac{2 B l v}{3 R}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60 \mathrm{~cm}$ લંબાઈનો એક સળિયો $20 \mathrm{rots}^{-1}$ ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને $0.5 T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત . . . . . .$\mathrm{V} $છે.
    View Solution
  • 2
    એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
    View Solution
  • 3
    નીચેનામાંથી શેમાં એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી.
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $10\, cm$ લંબાઈ ધરાવતી પટ્ટી ને $U$ આકારમાં વાળીને તેને $0.5\,Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને $0.1\, T$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર $e$ માં ભાગનો થાય ત્યાં સુધી $N$ દોલનો કરે છે.જો પટ્ટીનું દળ $50\, grams$ ,અવરોધ $10\,\Omega $ અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો $N$ કેટલો હશે?
    View Solution
  • 5
    $8.0 \,{cm}$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન $3.0 \times 10^{-2}\, {T}$ જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને $50\, {rad} {s}^{-1}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ $emf$ $\ldots \ldots \times 10^{-2}\;volt$ જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 6
    એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
    View Solution
  • 7
    વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.

    વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.

    View Solution
  • 8
    એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ

    $A.$ ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને

    $B.$ ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને

    $C.$ ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને

    $D.$ ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

    View Solution
  • 9
    પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$
    View Solution
  • 10
    ટ્રાન્સફોર્મરનાં આંટાનો ગુણોતર $\frac{ N _{1}}{ N _{2}}=\frac{50}{1}$ છે.તેને $120$ વૉલ્ટના  $AC$ સપ્લાય સાથે જોડેલ છે,જો પ્રાથમિક અને ગૌણ પરિપથનાં અવરોધ $1.5\, k \Omega$ અને $1\, \Omega$ છે,તો તેનો આઉટપુટ પાવર ($W$ માં) કેટલો હશે?
    View Solution