Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,atm$ દબાણે અને $25\,^oC$ તાપમાને એક સંતુલન મિશ્રણમાં $N_2O_4$ અને $NO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $0.70\,atm$ અને $0.30\,atm$ છે. તો $9\,atm$ દબાણે અને $25\,^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ આંશિક દબાણ ...........$atm$ થશે.
$300\,°C \,N_2 +\ O_2 $ $\rightleftharpoons$ $ 2NO$ માટે $K_c$ નું મૂલ્ય $9 \times 10^{-4}$ છે અને $N_2$ અને $O_2$ ના તુલ્ય અણુનું પ્રમાણ ઉપયોગ થાય છે તો સંતુલને $NO$ ની સાંદ્રતા ?
$PCl_{5(g)} $$\rightleftharpoons$$ PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયામાં $PCl_5$ અને $PCl_3$ દરેકના એક મોલ શરૂઆતમાં હોય છે અને સંતુલને $x$ મોલ $PCl_5$ બાકી રહે છે. તો સંતલન પહાUચવા પ્રક્રિયામાં કુલ મોલની સંખ્યા કેટલી ?
$1$ લિટરની ક્ષમતા ધરાવતા બંધ પત્રમાં $1098\, K$ પર એક મોલ $O_{2(g)}$ અને બે મોલ $SO_{2(g)}$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $1.6$ મોલ $SO_{3(g)}$ મળે છે. તો પ્રક્રિયાનો સંતુલિત અવળાંક $K_c$ જણાવો.