MCQ
$log_{10} tan1^0 + log_{10} tan3^0 + .... + log_{10} tan 89^0$ નું મૂલ્ય ..........
  • A
    $45 (log_{10} tan1^0)$
  • B
    $45 (log_{10} tan89^0)$
  • C
    $1$
  • $0$

Answer

Correct option: D.
$0$
D

અહી, $log_{10} tan1^0 + log_{10} tan3^0 + .... + log_{10} tan 89^0$

$= log_{10} (tan1^0 tan3^0 tan5^0 ..... tan89^0)$

$= log_{10} [(tan1^0 tan89^0) (tan3^0 tan87^0) ....... (tan45^0)]$

$= log_{10} (1 \cdot 1...... 1)$

$= log_{10}1 $

$= 0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો પ્રથમ $20$ પ્રાક્રૂતિક સંખ્યાઓના ગણમાંથી કોઇ પણ ચાર ભિન્ન સંખ્યા પસંદ કરવામા આવે તો તેમાંથી કોઇ પણ બે ક્રમિક સંખ્યા ન હોય તેની સંભાવના મેળવો.
જો $f:R \rightarrow R, f(x)=x^2+2x+3$ અને $g:R \rightarrow R, g(x)=x-1$ તો

$(i) (fog) (x) =$ .............. અને $(ii)(gof) (x)=$ .................

$k$ ની કેટલી પૃણાંક કિમંત માટે સમીકરણ $7\cos x + 5\sin x = 2k + 1$ નો ઉકેલ મળે .
જો $\cos P = \frac{1}{7}$ અને $\cos Q = \frac{{13}}{{14}},$ કે જ્યાં $P$ અને $Q$ બંને લઘુકોણ છે તો $P - Q$ ની કિમત મેળવો ......$^o$
${(1 + x - 3{x^2})^{3148}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
${\left| {{z_1} + {z_2}} \right|^2} + {\left| {{z_1} - {z_2}} \right|^2}$ = ......
જો  $1+x^2=\sqrt{3}x,$   તો  $\sum_{n=1}^{24}\left(x^n-\frac{1}{x^n}\right)^2=$ ...................
રેખાઓ $3x+4y=7$ અને $x-y+2={0}$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને $5$ ઢાળવાળી રેખાનું સમીકરણ $...........$
$\tan 5\theta = \cot 2\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

$($ જ્યાં $n \in Z)$

જો $\sin \alpha = 1/\sqrt 5 $ અને $\sin \beta = 3/5$, તો $\beta - \alpha $ એ . . . . અંતરાલમાં આવેલ છે.