વિધાન $(A)$ : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો.
કારણ $(R)$: ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
$I _{1}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની $M.I.$
$I _{2}=$ તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની $M.I.$
$I _{3}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની $M.I.$
$I _{4}=$ તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની $M.I.$
જો $2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}$ હોય તો $x$ નું મૂલ્ય ........થશે.