$m$ દળ ધરાવતા $3$ કણ $L$ લંબાઈ ધરાવતા ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. આ $3$ કણ ને લીધે ત્રિકોણના કેન્દ્ર પર લાગતા ગુરુત્વાકર્ષણની તીવ્રતા કેટલી થાય?
  • A
    શૂન્ય
  • B$\frac{{3GM}}{{{L^2}}}$
  • C$\frac{{9GM}}{{{L^2}}}$
  • D$\frac{{12}}{{\sqrt 3 }}\,\frac{{GM}}{{{L^2}}}$
Easy
Download our app for free and get startedPlay store
a
(a) Due to three particles net intensity at the centre

\(I = {\vec I_A} + {\vec I_B} + {\vec I_C} = 0\)

because out of these three intensities one equal in magnitude and the angle between each other is \(120^\circ\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
    View Solution
  • 2
    બે પદાર્થ જેનું દળ $m_1$ અને $m_2$ છે તે અનંત અંતરે સ્થિર પડેલા છે. હવે તે બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણ બળને લીધે ગતિ કરે છે. જ્યારે તે બંને એકબીજાથી $r$ અંતરે આવે ત્યારે તેનો સાપેક્ષ વેગ કેટલો થાય ?
    View Solution
  • 3
    $1\, kg$ ખાંડની ખરીદી ક્યાં સસ્તી પડે
    View Solution
  • 4
    પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહ અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે.જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લાગતું બંધ થઇ જાય તો
    View Solution
  • 5
    એક કણને ગ્રહથી ખૂબ દૂરના અંતરથી છોડવામાં આવે છે એે તે ગ્રહ આગળ માત્ર ગુરુત્વાકર્ષણના કારણે જ પહોંચે અને ગ્રહમાં એક ટનલ માંથી પસાર થાય છે. ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v _{ e }$ હોય તો, ગ્રહના કેન્દ્ર પર કણની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.

    કથન $(A)$ : ચંદ્રની પૃથ્વીને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫, પૃથ્વીની સૂર્યને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫ કરતાં વધારે છે.

    ક્રણ $(R)$ : ચંદ્ર પૃથ્વીને ફરતે ગતિ કરતા લેતો સમય પૃથ્વી દ્વારા સૂર્યને ફરતે ગતિ કરતા સમય કરતા ઓછો છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિક્લપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 8
    એક ખૂબ જ લાંબી (લંબાઈ $L$) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને $R(R < < L)$ ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ $T$ અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર $r$ હોય તો નીચેનામાથી શું સાચું પડે ?
    View Solution
  • 9
    પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહ માટે કુલ ઉર્જા ($E$) અને ગતિઉર્જા ($K$) અને સ્થિતિઉર્જા ($U$) નો ગ્રાફ નીચેની પૈકી ક્યો છે ?
    View Solution
  • 10
    $50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\  kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?
    View Solution