$m$ દળનો કણ $r$ ત્રિજયાના વર્તૂળાકાર માર્ગ પર સમય સાથે બદલાતા કેન્દ્રગામી પ્રવેગી $ac = k^2rt^2$ મુજબ ગતિ કરે છે. જયાં $k$ અચળાંક છે. તેના પર લાગતા બળ વડે કણને મળતો પાવર કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\; kg $ દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની $\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N$ અસર હેઠળ ગતિ કરે છે. જયાં $\hat i$ અને$\hat j$ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. $t$ સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?
$M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
$\mathrm{m}$ દળના કણને સમક્ષિતિજ સાથે $\theta=\frac{\pi}{3}$ના ખૂણે $u$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈ પર પહોચે ત્યારે તે બીજા સમાન દળ અને $u \hat i$ વેગ ધરાવતા કણ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે.બંને ભેગા દળ જમીન પર આવે ત્યાં સુધી તેણે કેટલું સમક્ષિતિજ અંતર કાપ્યું હશે?
એક $M = 4\,m$ દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. $m$ દળ ધરાવતો કણ $v$ વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?
$2 \mathrm{~kg}$ દળ ધરાવતો એક પદાર્થ સમય પર આધારિત બળ $\overrightarrow{\mathrm{F}}=\left(6 \mathrm{t} \hat{\mathrm{i}}+6 \mathrm{t}^2 \hat{\mathrm{j}}\right) \mathrm{N}$ ની અસર હેઠળ ગતિ કરે છે તો આ બળ વડે $t$ સમયમાં ઉત્પન્ન થતો પાવર .......