રમકડાં ની ગાડીની પ્રારંભિક ગતિઉર્જા \( = \,\,\frac{{{{\text{p}}^{\text{2}}}}}{{2m}}\)
\(\therefore \,\,\mu mgs\,\, = \,\,\frac{{{p^2}}}{{2m}}\,\, \Rightarrow \,\,s\,\, = \,\,\frac{{{p^2}}}{{2\mu g{m^2}}}\)
બે રમકડાં ની ગાડી માટે વેગમાં મૂલ્ય સમાન છે અને \(\mu , g \) રમકડાની ગાડી માટે સમાન છે. \(\,\,\therefore \,\,\frac{{{{\text{s}}_{\text{1}}}}}{{{{\text{s}}_{\text{2}}}}} = \,\,{\left( {\frac{{{m_2}}}{{{m_1}}}} \right)^2}\)
અહી સ્થાનાંતર \(S_1 \) અને \(S_2\) એ વિરુદ્ધ દિશા માં છે. \(\,\therefore \,\,\frac{{{{\text{s}}_{\text{1}}}}}{{{{\text{s}}_{\text{2}}}}} = \,\, - {\left( {\frac{{{m_2}}}{{{m_1}}}} \right)^2}\)