Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બોલને $ 20\;m$ ઊંચાઇએથી પ્રારંભિક $v_0 $ વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે.આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, અથડામણમાં તે $50\%$ ઊર્જા ગુમાવે છે અને તેટલી ઊંચાઇએ પાછો ઊછળે છે. બોલનો પ્રારંભિક વેગ $v_0\;(ms^{-2}$ માં) કેટલો હશે? ($g=10\;ms^{-2}$ લો)
એક છોકરો $0.5\, kg$ દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $20\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં $5 \%$ જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ ($ms ^{-1}$ માં) કેટલી હશે?
$m$ દળનું એક કણ ઊગમબિંદુથી $x$-અક્ષની સાપેક્ષે ગતિ કરવાનું શરુ કરે છે અને તેનો વેગ સ્થિતિ $(x)$ સાથે $v=k \sqrt{x}$ મુજબ બદલાય છે. પ્રથમ $t$ સેકન્ડ દરમિયાનં લાગી રહેલા બળ વડે થયેલ કાર્ય ...... છે.
એક લિફ્ટ $68\; kg$ સરેરાશ વજન સરેરાશ વજન ધરાવતા $10$ માણસોને ઊચકી શકે છે.લિફ્ટનો પોતાનો વજન $920\; kg$ અને તે $3\; \mathrm{m} / \mathrm{s}$ ના અચળ વેગથી ગતિ કરે છે. ગતિની વિરુદ્ધનું ઘર્ષણબળ $6000 \;\mathrm{N}$ છે.જો લિફ્ટને ઉપર તરફ મહત્તમ ક્ષમતાથી ગતિ કરાવવા માટે મોટર દ્વારા લિફ્ટને કેટલા ........... $\mathrm{W}$ પાવર મળવો જોઈએ?
સાદા લોલકની દોરીની તણાવ ક્ષમતા ગોળાના વજન કરતાં બમણી છે, દોરી સમક્ષિતિજ રહે તે રીતે ગોળાને મૂકવામાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે કેટલાના $\theta $ ખૂણે તૂટશે?