Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમય $x$ ના વિધેય તરીકે સમક્ષિતિજ લીસી સપાટી પર $1 \;kg $ દળનો પદાર્થનું સ્થાનાંતર $x = \frac{{{t^3}}}{3}$ સૂત્ર વડેે આપવામાં આવે છે. પ્રથમ એક સેકન્ડ માટે બાહ્ય પરિબળ વડે થતું કાર્ય ........... $J$ છે.
અંદરની દિવાલ ખરબચડી હોય તેવી $15\,cm$ ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી $1\;kg$ ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ $22\,m / s$ છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........$J$.(જો $g=10\,m / s ^2$)
મૂળ સ્થિતિમાં રહેલ સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $L$ અને બળ અચળાંક $k$ છે તેને $x$ જેટલી નાની લંબાઈ માટે ખેંચવામાં આવે છે. ફરીથી તેને $y$ જેટલી ખેંચવામાં આવે છે. બીજી વાર થયેલા ખેંચાણ માટે થયેલ કાર્ય $.........$
$F=\left(5+3 y^2\right)$ જેટલું બળ કણ ઉપર $y-$દિશામાં પ્રવર્તે છે, જ્યાં $F$ એ ન્યૂટનમાં અને $y$ એ મીટરમાં છે. $y=2\,m$ થી $y=5\,m$ સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય $...........\,J$ થશે.
$2\ kg$ ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય $x=3t^2+5$ વડે આપવામાં આવે છે. પ્રથમ $5\ s$ માં આ બળ વડે કેટલા .......... $\mathrm{J}$ કાર્ય થશે?
જ્યારે $m$ દળના એક પદાર્થને એક વલયાકાર સ્પ્રિંગ કે જેની પ્રાકૃતિક લંબાઈ $L $ હોય તેના વડે મુક્ત કરવામાં આવે તો સ્પ્રિંગ $h $ અંતર સુધી ખેંચાય છે. ખેંચાયેલી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેટલી હશે ?