Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...
ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ...... છે?
$10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?
ધારો કે બે પારદર્શક માધ્યમોને $x - z$ સમતલથી અલગ કરવામાં આવ્યા છે. $Z \geq 0$ માટે માધ્યમ $1$ નો વક્રીભવનાંક $\sqrt{2}$ અને $z <0$ માટ માધ્યમ $2$ નો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. પ્રકાશનું કિરણ આ સમતલ પર આપાત થાય છે. જેનું સમીકરણ $\vec{ A }=6 \sqrt{3} \hat{ i }+8 \sqrt{3} \hat{ j }-10 \hat{ k }$ છે. માધ્યમ $-2$ માં આ કિરણ કેટલાના ખૂણે વક્રીભૂત થશે?