Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
$25 \;cm$ જેટલી સમાન કેન્દ્રલંબાઇવાળા એક અંતર્ગોળ લેન્સ અને બર્હિગોળ લેન્સને એકબીજાનના સંપર્કમાં મૂકીને લેન્સોનું સંયોજન બને છે. આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો થશે?