Question
માહિતી એટલે શું ?

Answer

કોઈ પણ સમસ્યા કે પ્રશ્નોની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થતાં પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free