Question
માનવનિર્મિત પર્યાવરણ એટલે શું?

Answer

માનવીએ પોતાના બુદ્ધિકૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણ જૈવીક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવનિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણયુગનો આદિમાનવ ખોરાકની શિધામાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free