Question
રાજ્ય સરકારનું માળખું આકૃતિસહ સમજાવો.  

Answer

રાજ્ય સરકારનાં મુખ્ય ત્રણ અંગો છે. ભારતનાં દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. જે એક કે બે ગૃહોની હોય છે.  ધારાસભાનાં નીચલાં ગૃહને “વિધાનસભા” અને ઉપલાગૃહને “વિધાનપરિષદ” કહેવાય છે.   રાજ્યની કારોબારીમાં રાજયપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે.  રાજય સરકારનું ત્રીજુ મહત્વનું અંગ ન્યાયતંત્ર છે. ન્યાયતંત્ર કાયદાઓનો અમલ કરાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free