Question
'માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.

Answer

વિશેષણ: મંદ
પ્રકાર: ગુણવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે.' - આ વાક્યમાં રહેલ વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
આંખ અમારી ખૂલી અહીં પહેલી.
તેમનાં સહધર્મચારિણી સંતોષબહેનનો સથવારો હતો. આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
પરંતુ કયો આનંદ વિકૃત છે? આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહિ!
'સાવ સરળતાથી પેલી બાળા બોલી.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
અને એ જ સુસંસ્કૃત આનંદ છે. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો: 'રૂપાળા પથરાયેલા પથરા.'
તમે મારા ભલા માટે મારો પગ કાપશોને!
અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.