Question
માતા બિલાડાને શું કહે છે ?

Answer

માતા બિલાડાને કહે છે કે - “અરે ઓ લુચ્ચા ચોર બિલાડા ! મોટાં અવાજે મ્યાઉં મ્યાઉં કરીશ નહીં સુકોમળ, ભોળી દૂધ પીધેલી મારી પુત્રી સૂતી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free