Question
મધ્યસ્થની વ્યાખ્યા આપો.

Answer

આપેલ માહિતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્યસ્થ કહેવામાં આવે છે.તેને M વડે દર્શાવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થઈ હોય તેવી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય ગણાય ?
નિદર્શ એટલે શું ?
સરેરાશ વિચલનની ગણતરીમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક શા માટે લેવામાં આવે છે ?
સંમિત$-$આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
ગુણોત્તર મધ્યકનું માપ ક્યારે મેળવી શકાતું નથી ?
ચતુર્થકોની વ્યાખ્યા આપો. તેની સંખ્યા કેટલી હોય છે ?
જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ ?
ચલ કિંમતમાં થતાં ટકાવારી વધારા કે ઘટાડાની સરેરાશ શોધવા સરેરાશના ક્યાં માપનો ઉપયોગ થાય છે ?
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 100 અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{4}$ છે. જો શ્રેણીનું n મું પદ $\frac{25}{16}$ હોય, તો n શોધો.
જો સામાન્ય ગુણોત્તર $r = 1$ હોય, તો શ્રેણી સૂત્ર લખો.