Question
નિદર્શ એટલે શું ?

Answer

સમષ્ટિના એકમોમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિથી પસંદ કરેલા એકમોના સમૂહને તે સમષ્ટિનો નિદર્શ કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા-જુદા 4 રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે ?
વિધેયના વિસ્તાર વ્યાખ્યાયિત કરો.
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
માહિતીના અવલોકનોના સરવાળાને માહિતીના મધ્યક વડે ભાગવાથી કયું પરિમાણ મળે $?$
ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
ગુણાત્મક માહિતીના બે ઉદાહરણો આપો.
વિધેય વ્યાખ્યાયિત થવા માટેની શરત જણાવો.
એક ગુણોત્તર$-$શ્રેણીનું પાંચમું પદ $81$ અને સામાન્ય ગુણોત્તર $3$ છે, તો તેનું પ્રથમ પદ શોધો.
જો $25$ અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો $400$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય $?$
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે $15$ અને $17$ હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.