Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
સ્ટર્જનો નિયમ જણાવો.
✓
Answer
અવર્ગીકૃત માહિતીના અવલોકનોની કુલ સંખ્યા $n$ હોય તો તેવી માહિતીના વર્ગીકરણ માટે વર્ગોની અપેક્ષિત સંખ્યા નક્કી કરવા માટે સ્ટર્જનો નિયમ નીચે પ્રમાણે છે :
વર્ગસંખ્યા $(K) = 1 + 3.322 \log_ {10}^n$ જયાં $, n$ અવલોકનોની કુલ સંખ્યા
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.