Question
મધ્યવર્તી સ્થિતિનાં માપના ઉપયોગો જણાવો.

Answer

  • માહિતીના એકથી વધુ સમૂહો માટે પ્રતિનિધિત્વ ધરાવતી કિમતો તે સમુહોની સરખામણી કરવા માટે અને આગળ જતા ભવિષ્યના નિર્ણયો લેવા માટે ઉપયોગી થઇ શકે છે.
  • ધારો કે એક કંપની ને તેમણે ઉત્પાદિત કરેલી બે વસ્તુઓના વેચાણની સરખામણી કરવાની છે. વેચાણના આંકડા રોજબરોજ બદલાતા રહે છે.
  • કંપની પાસે છેલ્લા ૫૦ દિવસના વેચાણની માહિતી છે. આ માહિતી માંથી મળેલ આવૃત્તિ વિતરણો પરથી તે બે વસ્તુઓના વેચાણના તરહની સરખામણી કરી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\text{MANGO}$ શબ્દના બધાં જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા ન આવે $?$
એક શાળામાં વાણિજ્ય$-$પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ $7$ વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ $6$ તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા$-$જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય $?$
${ }^{12} C_{r+3}={ }^{12} C_{r+5}$ હોય તો $r$ શોધો.
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
દ્વિપદી વિસ્તરણની મદદથી કિંમત મેળવો. 
$(1)\ (\sqrt{5}+1)^{5}-(\sqrt{5}-1)^{5},$
$ (2)\ (\sqrt{2}+1)^{6}+(\sqrt{2}-1)^{6}, $
$(3)\ (\sqrt{5}+\sqrt{3})^{4}+(\sqrt{5}-\sqrt{3})^{4}$
${ }^{8} P_{4}=n \cdot{ }^{8} C_{4}$ હોય તો $n$ શોધો.
સતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.
બહુલકના બે લાભો જણાવો
માહિતી શું છે ?
સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.