Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઅઢારમી સદીના રાજકીય શાસકો4 Marks
Question
મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં કોણે પરિવર્તિત કર્યું? કેવી રીતે ?
✓
Answer
પેશ્વા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. એ પછી તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. આ રીતે પેશ્વા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.