Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેના પરિપથમાં બતાવ્યા મુજબ $400\,\Omega$ અવરોધનો બે છેડા સાથે જોડેલ વોલ્ટ મીટરનું અવલોકન (વાંચન) $30\,\ V$ છે. તેને $300\, \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે તો તેનું વાંચન ................ $V$ હશે.
$R$ અવરોધ ધરાવતા વાયરને વાળીને ત્રિજ્યાવાળી વર્તૂળાકાર રીંગ બનાવવામાં આવે છે. તેના પરીઘ પરના બે બિંદુઓ $X$ અને $Y$ વચ્ચેનો પરિણામી અવરોધ શોધો. (ખૂણો $XOY = \alpha$ આપેલ છે.)
જ્યારે અવરોધમાંથી $4\, {A}$ નો પ્રવાહ $1\, {s}$ સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી $192\, {J}$ ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે $5 \,{s}$ માં તેમાંથી કેટલી ઉષ્માનો ($J$ માં) વ્યય થાય?
એંક મીટર બ્રિજના તારનો પ્રત્યેક સેન્ટિમીટર દીઠ અવરોધ $\mathrm{r}$ છે. આ મીટર બ્રિજની ડાબી તરફની ગેપમાં $\mathrm{X} \Omega$ અવરોધ અને જમણી તરફની ગેપમાં $25 \Omega$ અવરોધ જોડેલો છે ત્યારે સંતુલન લંબાઈ ડાબી તરફ્ના છેડાથી $40 \mathrm{~cm}$ મળે છે. હવે જો આ મીટર બ્રિજના તારને પ્રત્યેક સેન્ટીમીટર દીઠ $2 r$ અવરોધ ધરાવતા તાર વડે બદલવામાં આવે તો આપેલ ગોઠવણ માટે સંતુલન સ્થિતિમાં નવી લંબાઈ..........