સુવાહકની વાહકતા.......છે.
  • A
    અનંત
  • B
    ઘણી વધારે
  • C
    ઘણી ઓછી
  • D
    શૂન્ય
Easy
Download our app for free and get startedPlay store
a
The super conductor materials have almost zero electrical resistance. So, its resistivity is almost zero. As the conductivity is inverse of resistivity so conductivity of it will be infinite.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.5\,\Omega$ આંતરિક અવરોધ અને $2\,V$ $e.m.f$ ધરાવતી દરેક છ કોષો વાળી બેટરીને $10\,\Omega$ ના બાહ્ય અવરોધનો ઉપયોગ કરી $220\,V$ $e.m.f$ ના $D.C.$ મેઈન્સ વડે ચાર્જ કરવામાં આવે છે તો ચાર્જિગ વિધુતપ્રવાહ કેટલા ................... $A$ હશે?
    View Solution
  • 2
    નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા $......$ છે.
    View Solution
  • 3
    $(A)$ સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે.

    $(B)$ ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    $(C)$ ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી.

    $(D)$ ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી.

    $(E)$ ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    $60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
    View Solution
  • 5
    એક વાહકનો અવરોધ $15^{\circ} {C}$ એ $16\, \Omega$ અને $100\, ^o{C}$ એ $20\, \Omega$ છે. તો આ વાહકનો તાપમાન અવરોઘક ગુણાંક કેટલો હશે?
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $1\; \Omega$ અવરોધમાથી પસર થતો પ્રવાહ $I_{1}$ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 7
    નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા $V$ હશે?
    View Solution
  • 8
    જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)
    View Solution
  • 9
    નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન  પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
    View Solution
  • 10
    વર્તૂળમય આડછેદ ધરાવતા અને $i$ વિધુત પ્રવાહ વહન કરતાં ℓ લંબાઈનો આકૃતિમાં વાહક દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યાથી $a$ થી $b$ તરફ રેખીય રીતે બદલાય છે. $(b - a) < < ℓ$ ધારો, ડાબી બાજુના છેડેથી $x$ અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો.
    View Solution