Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજ્ય સરકાર3 Marks
Question
મંત્રીમંડળ કયાં$-$કયાં કાર્યો કરે છે?
✓
Answer
મંત્રીમંડળ નીચે મુજબના કાર્યો કરે છે. રાજ્યસરકારને સોપાયેલા વિષયો સંબંધી નીતિ નક્કી કરે છે. તેનો અમલ કરે છે. મંત્રીમંડળ વિધાનસભામાં ખરડા રજૂ કરે છે. રાજ્યના નાણામંત્રી વિધાનસભા સમક્ષ બજેટ રજૂ કરે છે. મંત્રીમંડળ જુદા$-$જુદા ખાતાઓ વચ્ચે સહકાર અને સંકલન સાધીને કામ કરે છે. રાજય સરકારના વહીવટમાં એકસૂત્રતા આવે તે જોવાનું કામ કરે છે. રાજ્યની જાહેર સેવાઓના બધા કામો જુદા$-$જુદા રાજય કર્મચારીઓ દ્વારા કરાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.