મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્ર $0.5 \,m ^{2}$ છે. તેને તળિયા આગળ $1 \,cm ^{2}$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર છે. ટાંકીમાં પાણીની ઉપર $25 \,kg$ નો ભાર લગાડવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઝડપ અવગણી ટાંકીના તળિયાથી પાણીની ઉંચાઈ $40 \,cm$ હોય ત્યારે છિદ્રમાંથી બહાર આવતાં પાણીનો વેગ ............. $cms ^{-1}$ હશે. $\left[ g =10 \,ms ^{-2}\right.$ લો.]
A$100$
B$200$
C$300$
D$400$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
c \(P_{0}+\frac{250}{0.5}+\rho g\left(40 \times 10^{-2}\right)=P_{0}+\frac{1}{2} \rho v^{2}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા $\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right), 0<\mathrm{r} \leq \mathrm{R}$ મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે?
એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો મીણબત્તીનો ઉપરનો ભાગ .....
નળમાથી પાણી નીચે તરફ $1.0\,ms^{-1}$ ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ $10^{-4}\,m^2$ છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી $0.15\,m$ નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? ($g = 10\,ms^{-2}$ )
એક નાના સ્ટીલના ગોળાને ગ્લિસરીનથી ભરેલ લાંબા નળાકર પાત્રમાં મુક્ત કરવામાં આવે છે. તો નીચેના માંથી ક્યો આલેખ આ ગોળાની ગતિ માટે વેગ વિરુદૂધ સમયનો આલેખ દર્શાવશે?
લોહી ચઢાવવાની એક પ્રક્રિયામાં સોય $2000\, Pa$ ગેજ દબાણ હોય તેવી શિરામાં દાખલ કરેલ છે. લોહીભરેલું પાત્ર કેટલી ઊંચાઈએ મૂકવું જોઈએ કે જેથી લોહી શિરામાં દાખલ થવાની શરૂઆત થાય ? (સંપૂર્ણ લોહીની ઘનતા $\rho=1.06 \times 10^{3} \;kg m ^{-3}$)