MCQ
$n$ બાજુવાળા બહિર્મૂખ બહુકોણ વિકર્ણની સંખ્યા ..... છે.
  • A
    $\frac{1}{2}n(n - 1)$
  • B
    $\frac{1}{2}n(n - 2)$
  • $\frac{1}{2}n(n - 3)$
  • D
    $\frac{1}{2}n(n - 4)$

Answer

Correct option: C.
$\frac{1}{2}n(n - 3)$
c
$n$ બાજુવાળા બહિમૂર્ખ બહુકોણ  વિકર્ણો  ની સંખ્યા=

$ = {\kern 1pt} \,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  2 
\end{array}} \right)\, - \,n = \,\frac{1}{2}\,n\,(n\, - \,1)\, - \,n = \,\frac{1}{2}\,[n\,(n\, - \,1)\, - 2n]$

$ = \,\frac{1}{2}\,({n^2}\, - \,3n) = \,\frac{1}{2}\,n(n\, - \,3)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કાટકોણ ત્રિકોણની બાજુઓ $\{cos2\alpha + cos2\beta + 2cos(\alpha + \beta )\}$ અને $\{sin2\alpha + sin2\beta + 2sin(\alpha + \beta )\}$ હોય તો કર્ણની લંબાઈ મેળવો. 
$\lim_{x \rightarrow 0}\left(cosec^3xcotx-2cot^3xcosecx+\frac{cot^4x}{secx}\right)=........$
અસમતા $x^{2}-2(3 k-1) x+8 k^{2}-7>0,$ $R$ માંના પ્રત્યેક $x$ માટે માન્ય હોય તેવું પૂર્ણાક $‘K'$ નું મૂલ્ય ..........
જો $x\, = \,2\, + \,\sqrt 3 $ હોય, તો $x^3 - 7x^2 + 13x - 12$ નું મૂલ્ય કેટલું થાય ?
સમીકરણ $x^2 + 4y^2 + 3z^2 - 2x - 12y - 6z + 14$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ માટે, $arg({z_1}/{z_2}) = 0,$ તો $|{z_1} - {z_2}|$ = . . .
$\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-3 x+p=0$ ના બીજો હોય તથા $\gamma$ અને $\delta$ એ સમીકરણ $x^{2}-6 x+q=0$ ના બીજો છે. જો $\alpha$ $\beta, \gamma, \delta$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો $(2 q+p):(2 q-p)$ મેળવો 
$\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{{\rm{sin}}\left( {\pi {{\cos }^2}x} \right)}}{{{x^2}}} = $
ધારોકે ઉગમબિંદુ છે તથા $OP$ અને $OQ$ એ વર્તુળ $x^2+y^2-6 x+4 y+8=0$ પરના બિંદુઓ $P$ અને $Q$ પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ $OPQ$ નું પરિવૃત્તએ બિંદુ $\left(\alpha, \frac{1}{2}\right)$ માંથી પસાર થાય, તો $\alpha$ નું મૂલ્ય $.........$ છે.
$\frac{{{{\sin }^2}A - {{\sin }^2}B}}{{\sin A\cos A - \sin B\cos B}} = $