Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે અર્ધવર્તુળાકાર $R$ ત્રિજયાના ભાગની બનેલ એક પ્રવાહધારીત લૂપનો એક ભાગ $xy$ સમતલમાં અને બીજો ભાગ $xz$ સમતલમાં છે. જો તેમાંથી $I$ પ્રવાહ પસાર થાય છે. બે અર્ધવર્તુળાકાર ભાગના કારણે તેમના સામાન્ય કેન્દ્ર પર પરિણામી ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
$3.57 \times 10^{-2} \,T $ ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો $\frac{e}{m}$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\, C/kg $ હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?
$50\,cm$ લંબાઈના એક તાર $X$ને અને $2\; A$ પ્રવાહ ધરાવતા $5\,m$ લાંબા તાર $Y$ ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં $3\; A$ પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર $5\,cm$ અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. $Y$ તાર ઉપર લાગતું બળ $..........$ હશે.
$175\,$ આંટા અને $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક $10^{-6}\, N\, -m/rad$ છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર $B$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. $1\, mA$ પ્રવાહ માટે તે $10$ કાપા આવર્તન દર્શાવતુ હોય તો $B$ નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે?