MCQ
$n \in \mathbb{N}$ માટે, જો $\cot ^{-1} 3+\cot ^{-1} 4+\cot ^{-1} 5+\cot ^{-1} n=\frac{\pi}{4}$ હોય, તો $n=$............
  • A
    $70$
  • B
    $56$
  • C
    $10$
  • $47$

Answer

Correct option: D.
$47$
d
$ \cot ^{-1} 3+\cot ^{-1} 4+\cot ^{-1} 5+\cot ^1 n=\frac{\pi}{4} $

$ \tan ^{-1} \frac{1}{3}+\tan ^{-1} \frac{1}{4}+\tan ^{-1} \frac{1}{5}+\tan ^{-1} \frac{1}{n}=\frac{\pi}{4} $

$ \tan ^{-1}\left(\frac{46}{48}\right)+\tan ^{-1} \frac{1}{n}=\frac{\pi}{4} $

$ \tan ^{-1}\left(\frac{23}{24}\right)+\tan ^{-1} \frac{1}{n}=\frac{\pi}{4} $

$ \tan ^{-1} \frac{1}{n}=\tan ^{-1} 1-\tan ^{-1} \frac{23}{24} $

$ \tan ^{-1} \frac{1}{n}=\tan ^{-1}\left(\frac{1-\frac{23}{24}}{1+\frac{23}{24}}\right) $

$ \tan ^{-1} \frac{1}{n}=\tan ^{-1}\left(\frac{1}{\frac{24}{47}}\right. $

$ \tan ^{-1} \frac{1}{n}=\tan ^{-1} \frac{1}{47} $

$ n=47$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $sec^2x\ tany\,dx + sec^2y\ tanx\,dy = 0,y \left( {\frac{\pi }{4}} \right) = \frac{\pi}{3}$ નો ઉકેલ મેળવો 
જો $A=\left[\begin{array}{ll}1 & a \\ 0 & 1\end{array}\right]$,તો $A^5=\ .......... $
$\int_0^{\pi /3} {\cos 3x\,dx = } $
જો $x \in \left( {\frac{\pi }{4},\frac{{3\pi }}{4}} \right)$, તો $\int_{}^{} {\frac{{\sin x - \cos x}}{{\sqrt {1 - \sin 2x} }}{e^{\sin x}}\cos x\;dx = } $
બે ચોરસ શ્રેણીકો $A$ અને  $B$ આપલે છે કે જેથી  $A^2B = BA$ અને જો  $(AB)^{10} = A^K B^{10}$ હોય તો  $k$ મેળવો.
$\int \frac{x d x}{(x-1)(x-2)}=$
એક ચલ રેખા વર્તુળ $x^2+y^2-16 x-4 y=0$, ના કેન્દ્ર માંથી પસાર થાય છે. અને ઘન અક્ષો સાથે બિંદુ $A$ અને $B$ માં છેદે છે. તો $O A+O B$ નું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં $O$ એ ઉગમબિંદુ છે.
$\cot^{-1}(1) + \cot^{-1} (\frac{1}{2}) + \cot^{-1}(\frac{1}{3}) =$
ધારો કે સદિશો $\vec{a}$ અન $\vec{b}$ આપેલા છે. $|\vec{a}|=3$ અને $|\vec{b}|=\frac{\sqrt{2}}{3}$ છે . જો $\vec{a} \times \vec{b}$ એકમ સદિશ હોય, તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $……..$ હોય.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}1&k&3\\3&k&{ - 2}\\2&3&{ - 1}\end{array}\,} \right| = 0$,તો $k$ ની કિમત મેળવો.