Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર અવલોકનકાર તરફ આવતી ટ્રેન અને દૂર જતી ટ્રેન દ્વારા સંભળાતી આવૃત્તિ $219Hz$ અને $184 Hz$, હોય તો ટ્રેનનો વેગ અને મૂળ આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ છે.)
એક ઘ્વનિ ઉત્પાદક એ $100 \,s^{-1}$ આવૃતિ ઘરાવતા ઘ્વનિ ઉત્પાદક સાથે $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જો સ્ત્રોતની દ્રિતીય આવૃતિ એ $205\; s^{-1}$ આવૃતિ ઘરાવતા ઘ્વનિ ઉત્પાદક સાથે $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. પ્રથમ ઉત્પાદકની આવૃતિ (${s^{ - 1}}$ માં) કેટલી હશે?
એકબીજાને અડીને આવેલા બે ધ્વનિ સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત થતાં પ્રગામી તરંગો $ y_1=4sin \left( {600\pi t} \right)$ અને $y_2=5sin \left( {608\pi t} \right)$ વડે આપવામાં આવે છે. આ બંને ધ્વનિ સ્ત્રોતોની નજીકનો અવલોકનકાર શું સાંભળશે?