$2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$
જો બંધ પાત્રમાં $0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}$ લેવામાં આવે તો, સંતુલન ૫૨ $\mathrm{NO}_{(\mathrm{g})}$ નો વિયોજન અંશ $(\alpha)$ શું થશે?
સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ:
$P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}$ અને ${P}_{{SO}_{2}}=45\, {kPa}$
સંતુલન અચળાંક ${K}_{{p}}=......\times 10^{-2} .$ (નજીકના પૂર્ણાંકમાં)