$N_2$ વાયુના મેક્સવેલ ઝડપ વિતરણ વક્રમાં $300 \,K$ તાપમાને બે અણુ વચ્ચેના સાપેક્ષ વેગનું સરેરાશ મૂલ્ય ($m/s$ માં) કેટલું થશે?
  • A$300$
  • B$606$
  • C$920$
  • D$0$
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
The relative velocity is given by,

\(\left|V_{\text {rel }}\right|=\sqrt{V^{2}+V^{2}-2(V)(V) \cos \theta}\)

\(=2 V\left|\sin \frac{\theta}{2}\right|\)

This implies,

\(\left\langle V_{\text {rel }}\right\rangle=\frac{\int_{0}^{\pi} 2 V\left|\sin \frac{\theta}{2}\right| d \theta}{\int_{0}^{\pi} d \theta}\)

\(=\frac{4 V}{\pi}\)

Thus,

\(\left\langle V_{\text {га }}\right\rangle=\frac{4}{\pi} V_{\text {average}}\)

\(=\frac{4}{\pi} \sqrt{\frac{8 R T}{\pi m_{0}}}\) \(....(I)\)

Substitute the values in equation \((I).\)

\(\left\langle V_{\text {гel }}\right\rangle=\frac{4}{\pi} \sqrt{\frac{8 \times 8.3 \times 300}{3.14 \times 28 \times 10^{-3}}}\)

\(=606 \,m / sec\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NTP$ એ $1\, g$ હિલિયમ વાયુની બે વિશિષ્ટ ઉષ્માનો તફાવત .... $ cal\,g^{-1}\,K^{-1}$ થશે. હિલિયમનો પરમાણુભાર $=4$ અને $J=4.186 \times 10^7\, erg\, cal^{-1}$
    View Solution
  • 2
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $I$ સૂચિ $II$
    $(A)$ મુક્તતાના $3$ રેખીય અંશ $(I)$ એક પરમાણ્વીય વાયુઓ
    $(B)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અંશ $(II)$ બહુ પરમાણ્વીય વાયુઓ
    $(C)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અને $1$ કંપન અંશ $(III)$ દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ
    $(D)$ મુક્તતાના $3$ રેખીય, $3$ ચક્રીય અને એક થી વધારે કંપન અંશ $(IV)$ દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 3
    $30$ લિટર કદના સિલિન્ડરમાં ઓક્સિજનનું પ્રારંભિક ગેજ દબાણ $15\, atm$ અને તાપમાન $27° C$ છે. સિલિન્ડરમાંથી અમુક ઓક્સિજન બહાર નીકળી જાય છે ત્યારે ગેજદબાણ $11\, atm$ અને તાપમાન $17°C$ ઘટી જાય છે. સિલિન્ડરમાંથી બહાર આવેલા ઓક્સિજનનું દળ ........ $kg$ થશે. $R = 8.31 \,J mol^{-1} K^{-1},\, O_2 = 32\, u.$
    View Solution
  • 4
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution
  • 5
    પાત્રમાં રહેલો ગેસનું દબાણ ${P_0}$છે.હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરતાં નવું દબાણ
    View Solution
  • 6
    ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
    View Solution
  • 7
    એક બંધ ગેસનો ડબ્બો કોઈ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ ની અસર ને અવગણો. તો ડબ્બામાં રહેલું દબાણ .....
    View Solution
  • 8
    $1\, kg$ દ્વિ આણ્વિય વાયુ $8 \times 10^4$ $N/m^{2}$ દબાણે છે. વાયુની ઘનતા $4 kg/m^3$ છે. વાયુની ઉષ્મિય ગતિના કારણે ઊર્જા શું થશે?
    View Solution
  • 9
    એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 10
    નીચે મુજબ કથન આપેલ છે.

    કથન $I:$ વાયુનું તાપમાન $-73^{\circ}\,C$ છે. જ્યારે વાયુન $527^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે.

    કથન $II:$ આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution