$A$. $1s$ કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે.
$B$. $2s$ કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે.
$C$. કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની $100 \%$ વિસ્તારનો સમાવેશ કરે છે
$D$. $P$ અને $d-$કક્ષકો અનુક્રમે $1$ અને $2$ કોણીય નોડ ધરાવે છે
$E$. ન્યુકિલિયસ પર $P-$કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.
|
(i) $_{26}Fe^{54}, _{26}Fe^{56}, _{26}Fe^{58}$ |
(a) સમસ્થાનિકો |
|
(ii) $_1H^3, 2_He^3$ |
(b)સમન્યુટ્રોનીક |
|
(iii) $_{32}Ge^{76}, _{33}As^{77}$ |
(c)તુલ્યાંતરી વિન્યાસ |
|
(iv) $_{92}U^{235}, _{90}Th^{231}$ |
(d) સમભારિક |
|
(v) $_1H^1, _1D^2, _1T^3$ |
|