નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક $7$ છે. તો નાઇટ્રોજન સમૂહના ત્રીજા સભ્યનો પરમાણુક્રમાંક કેટલો હશે?
Easy
Download our app for free and get startedPlay store
c
નાઇટ્રોજનનો પરમાણુક્રમાંક $= 7$

સમૂહના બીજા સભ્યનો પરમાણુ ક્રમાંક $Z = 7 + 8 = 15$

સમૂહના ત્રીજા સભ્યનો પરમાણુ ક્રમાંક $Z = 15 + 18 = 33$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના રૂપાંતરણ ને ધ્યાન માં લો 

    $(I)$ $XeF_6 +NaF \to  Na^+ [XeF_7]^-$    $(II)$ $2PCl_5(s) \to  [PCl_4]^+[PCl_6]^-$

    $(III)$ $[Al(H_2O)_6]^{3+} + H_2O \to  [Al(H_2O)_5OH]^{2+} + H_3O^+$

    સંભવિત રૂપાંતરણ કયા છે 

    View Solution
  • 2
    ફોસ્ફરસના એક એસિડનું અણુસૂત્ર $H_3PO_2$ છે તો તેનું નામ અને બેઝીકતા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 3
    એડવર્ટાઝ માટે વપરાતી રંગીન ડીસ્ચાર્જ ટયુબ મુખ્યત્વે નીચેનામાંથી શું ધરાવે છે?
    View Solution
  • 4
    $800\,^oC$ કરતાં ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટ નું વિઘટન થઇ શું મળશે?
    View Solution
  • 5
    હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે? 
    View Solution
  • 6
    $800\,^oC$ થી ઊંચા તાપમાન સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થઇ શું મળશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો ઘટક જાણીતો નથી?
    View Solution
  • 8
    $H_2O_2$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $H_2O$ કરતા વધુ છે પરંતુ  $H_2O_2$ સારો દ્રાવક નથી કારણ કે......
    View Solution
  • 9
    વાતાવરણમાં વીજળી થવાથી ક્યો વાયુ બને છે?
    View Solution
  • 10
    આપેલા એસિડો માટે નીચેનામાંથી ક્યો ક્રમ સાચા $pKa$ નો વધતા મૂલ્યોનો દર્શાવે છે?
    View Solution