Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ1 Mark
Question
નાશવંત નિદર્શનનું ઉદાહરણ આપો.
✓
Answer
નાશવંત નિદર્શનના ઉદાહરણો નીચે પ્રમાણે છે :
$(1)$ ઈલેક્ટ્રિક બલ્બ કે ટ્યૂબલાઈટનું ઉત્પાદન કરતી કંપની દ્વારા તેના આયુષ્યના કલાકોની તપાસ.
$(2)$ કોઈ વ્યક્તિના બ્લડ ગ્રુપની જાણકારી માટે ડોકટર દ્વારા થતી લોહીની તપાસ.
$(3)$ મોટર સાઈકલ કે કારનું ઉત્પાદન કરતી કંપની દ્વારા તેના આયુષ્યના સરેરાશ કિલોમીટરની તપાસ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.