(મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)
વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.
વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
(Image)
નમુનાઓ $(A, B, C)$
આકૃતિ : નમૂનાઓની પેપર ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)