વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) | સ્તંભ $II$ (અલગીકરણ તકનિક) |
$A$ $H _2 O / CH _2 Cl _2$ | $I$ સ્ફટિકીકરણ |
$B$ આકૃતિ | $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ |
$C$ કેરોસીન/નેપ્થેલીન | $III$ સ્તંભ વર્ણાનુલેખી |
$D$ $C _6 H _{12} O _6 / NaCl$ | $IV$ વિભાગીય નીસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ$-I$ શોધાયેલ તત્વ | સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ |
$A$ નાઈટ્રોજન | $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$ |
$B$ સલ્ફર | $II.$ $AgNO _3$ |
$C$ ફોસ્ફોરસ | $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$ |
$D$ હેલોજન | $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$ |