$A$. કણાભસૂત્ર $B$. અંતઃકોષરસ જળ $C$. નિલકણો $D$. ગોલ્ગીકાય
$E$. પેરોક્સીઝોમ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ રોબર્ટ બ્રાઉન | $p.$ કોષવાદનું અંતિમ સ્વરૂપ |
$2.$ વિર્શોવ | $q.$ જીવાણું અભિરંજન પદ્ધતિ |
$3.$ ગ્રામ | $r.$ એકમ પટલ સંકલ્પના |
$4.$ રૉબટરસન | $s.$ કોષકેન્દ્રની શોધ |