નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?
  • A
    આધારક આંતરગ્રેનમ પટલ
  • B
    કોષરસ આધારક આંતરગ્રેનમ પટલ
  • C
    આધારક  થાઈલેકોઈડ
  • D
    કોષરસ આધારક થાઈલેકોઈડ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
    View Solution
  • 2
    લાઈપેઝીસ, પ્રોટીએઝીસ, કાર્બોહાઈડ્રેઝ અને ન્યુક્લિએઝીસ  ....... પ્રકારના ઉત્સેચકો છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ નથી
    View Solution
  • 4
    ગ્રામ નેગેટિવ જીવાણુ એટલે...
    View Solution
  • 5
    આપણા શરીરમાં $O _2$ નું વહન કરતા કોષનો આકાર કેવો હોય છે
    View Solution
  • 6
    આકૃતિને અનુલક્ષીને બેકટેરિયાને ચાર જૂથમાં મૂકવામાં આવેલાછે, $P,Q,R,S$ મુજબ સાચો વિકલ્પ શોધો
    View Solution
  • 7
    કોષરસસ્તર એ કઈ પ્રકૃતિ ધરાવતું પટલ છે?
    View Solution
  • 8
    $A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

    $R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

    View Solution
  • 9
    પ્રોજેસ્ટેરોન સ્ટીરોઈડ અંત:સ્ત્રાવ છે. જે કોર્પસ લ્યુટિયમ (અંડપીંડમાં રહેલ કોષોનો જથ્થો) દ્વારા સ્ત્રાવ પામે છે. કોર્પસ લ્યુટીયમનાં કોષો માટે શું સાચુ?
    View Solution
  • 10
    ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ સ્થાન :
    View Solution