
વિધાન $I :$ કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે.
વિધાન $II :$ કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે.
ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
કથન $A :$ એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે.
કારણ $R :$ બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે.
ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.
${C_6}{H_5} - COO - C{H_3}\mathop {\xrightarrow{{1.\,LiAl{H_4}}}}\limits_{2.\,{H_2}O} $
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
આપેલ પ્રક્રિયા શ્રેણીઓ ને ધ્યાનમાં લો.
નીપજ $B$ માં હાજર કાર્બન પરમાણુ (ઓ)ની સંખ્યા $\dots\dots$ છે.